હું, કેતન શાહ છેલ્લા ૩૫ વર્ષથી શીતલ એકેડમી અંગ્રેજી બોલતી સંસ્થા ચલાવી રહ્યો છું. અંગ્રેજી ભાષા શીખવવાના મારા ૩૫ વર્ષના અનુભવની મદદથી હું ખાતરી આપું છું કે તમે અંગ્રેજી ભાષામાં વાત કરી શકશો. તમને અંગ્રેજી ભાષામાં સમૃદ્ધ અને ફ્લૂએન્ટ કરવાની જવાબદારી મારી.