ઓનલાઇન કોર્સ
- અમર્યાદિત અવધિ (ટોટલ ફુલ્યુઅંશી સુધી અને અંગ્રેજી ભાષા મા સમૃદ્ધ થાય ત્યાં સુધી).
- ફ્લેક્સિબલ ટાઇમિંગ (કોઇપણ સમય ૨૪ X ૭. ગમે તેટલા કલાકો માટે સમય બદલવાના કિસ્સામાં વિદ્યાર્થીઓ ૧૨ કલાક પહેલા શેડ્યુલર ને જાણ કરવાની રહેશે)
- અને ૧૦૦% ગેરંટી
- ઝૂમ લેક્ચર્સ
- અંગ્રેજી બોલવા માટેનો શ્રેષ્ઠ અભ્યાસક્રમ
- ૩૫ વર્ષનો અનુભવ
- પ્રવેશ પહેલા ઝૂમ પર ૧ કલાકની પૂરી માહિતી આપવામાં આવશે.
ઓફલાઇન કોર્સ
- ભારત અને નેપાળમાં ફેલાયેલા ૨૨૧ કેન્દ્રોમાંથી ક્લાસરૂમ શિક્ષણ માટે પસંદ કરો.
- સમય સવારે ૮ થી રાત્રે ૧૦ કોઇપણ સમય ગમે તેટલા કલાકો માટે.
- અમર્યાદિત અવધિ (ટોટલ ફુલ્યુઅંશી સુધી અને અંગ્રેજી ભાષા મા સમૃદ્ધ થાય ત્યાં સુધી). ઇચ્છાનુસાર સમય (વિદ્યાર્થી સંસ્થાના ભણાવાના કલાકો દરમિયાન ગમે ત્યારે સમય બદલી શકે છે)
- અને ૧૦૦% ગેરંટી
- પ્રવેશ પહેલાં રૂબરૂમાં ૧ કલાકની પૂરી માહિતી આપવામાં આવશે.
શિક્ષણની ગુણવત્તા સમાન છે, ઓનલાઇન કોર્સ તેમજ ઓફલાઇન કોર્સ માટે સમાન સુવિધાઓ છે.
ફી માળખા માટે અન્ય જાનકારી માટે કૃપા કરીને તમારો વોટ્સએપ નંબર મોકલાવો અને તમને વહેલામાં વહેલી તકે તમારો સંપર્ક કરશું.